________________
શ્રી જિનેશ્વર મહિમા
અલૌકિક દૃષ્ટિ પામીને અથવા અલૌકિક દૃષ્ટિની અસરથી કાઈ પણુ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તે તેથી જે ગૃહસ્થાશ્રમપણુ પામ્યા ન હોય તેના વંશના અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રેત્પત્તિ ન થઈ હાય તેના વંશને નાશ થવાના વખત આવે, અને તેટલાં મનુષ્યા એછા જન્મવાનુ થાય, જેથી મેાક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવુ અને, એમ લૌકિક દૃષ્ટિથી ચેાગ્ય લાગે, પણ પરમા ષ્ટિથી તે ઘણું કરીને કલ્પના માત્ર લાગે છે.
કેાઈ પણ પૂર્વે પરમા માને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હાય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે; તેવા મનુષ્યને સ'તાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાને ઉપદેશ કરવા, અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથા` દેખાતુ નથી, કેમકે મનુષ્યદેહુ તા માહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મેાક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તા મૂળપણે મેાક્ષસાધનરૂપ છે, અને તેવાં કારણેા પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનુ' મેાક્ષસાધનપશુ ઠરતુ હતું, તે કારણેા પ્રાપ્ત થયે તે દેહથી ભાગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મેાક્ષસાધનરૂપ કરવા ખરાખર કહેવાય કે સ ંસાર સાધનરૂપ કરવા ખરાખર કહેવાય, તે વિચારવા ચેાગ્ય છે.
વેદોક્ત માર્ગોમાં ચાર આશ્રમ માંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org