________________
seal @@@@hhaahhoaHHHH ! પ્રમાણે પિષ દશમીના વતની આરાધના કરવા માંડી.
શેઠ ધીમેધીમે જૈન ધર્મના તત્વોને શ્રદ્ધાપૂર્વક સમજવા લાગ્યા અને પોષ દશમી વતની ઉલ્લાસ “ભાવે આરાધના કરવા લાગ્યા. તે વતની આરાધના કરતાં દશ મહિના જતાં શેઠના વહાણે પૂર્વે જે કાલકૂટ દ્વીપ તરફ વળિયાથી ઉન્માગે ગયેલા તે અઢીસે વહાણે પાછા આવી પહોંચ્યા. આ વાત એક અનુચરે આવીને શેઠને કહી. પરંતુ શેઠને તે વાત ઉપર શ્રદ્ધા બેઠી નહિ.
તે વખતે પાસે ઉભેલી શેઠની સ્ત્રી શીલવતીએ કહ્યું.
આ વાત સાચી માને, ખારી માને નહિ આપણા ઘરમાં નિધાન પ્રગટ થાય છે તે તમે સાચું માને કે નહિ,
આ પ્રમાણે કહીને જ્યાં નિધન દાટેલું હતું ત્યાં તેઓ બને ઘરમાં આવ્યા. તે પૂર્વના સ્થાને ખાદતાં પૂર્વની જેમ તે બંને જણાએ નિધાન જોયા, આથી શેઠે પોતાની પ્રિયાને કહેવા લાગ્યા કે
હે પ્રિયા ! આ બધે પોષ દશમીના વતનો તેમજ જન ધર્મને પ્રભાવ છે. કારણ કે એક તરફ વહાણે આવી પહોંચ્યાની વધામણી આવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org