________________
કાર્તિક પૂનમના મંહિમા
દિવાળીએ વર્ષ પૂરું થાય ને કયારે કારતક માસની પૂનમ આવે એમ આપણે સૌ અ તેરથી ૪ બીએ છીએ.
એનું કારણ શું છે? રોમાસા દરમિયાન વેપાર વણજની પ્રવૃત્તિઓ લગભગ અલ્ય થાય છે. વરસાદને લીધે યાત્રાના માર્ગ પાર કરવા–મુસાફરી કરવી કઠિન બને છે. ચોમાસાને લીધે શુદ્ર જીવ-જંતુઓ જન્મે લીલાફલ ખૂબ પ્રમાણમાં થઈ જાય છે. અને યાત્રા કરવા જઈએ તો આ જીવ-જંતુઓની આપણું પગ નીચે આવવાથી હાનિ થવાને પૂરેપૂરો સંભવ છે.
આથી પૂજ્ય સાધુ મહારાજા પણ પિતાના એક ગામથી બીજે ગામ જવાને વિહાર બંધ કરી, કઈ એક સ્થળે એક ગામમાં ચાર માસ માટે સ્થિર થઈ ધર્મ ધ્યાન કરે અને બીજાને પણ ધર્મની ધર્મારાધના કરાવે છે.
આપણે વરસ દરમિયાન કેટલાક પર્વ કે તહેવાર ઉજવીએ છીએ.. ચોમાસાના એ તહેવાર પુરા થતાં જ કારતક નુતન વર્ષની શરૂઆત થાય છે. નુતન વર્ષને પછી નિમ પાણી આવે. દશ દિવસ વીતે એટલે કાર્તિકી મા આવે છે. કુલ
- આપણા જૈને કાર્તિાસની કર્ણિમા મહત્વને
:
:
:
'
, '
, ,
,
ક
- -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org