________________
H1841 ØHØGDAGAHA30HAN 34
આ વાત સાંભળીને કૌતુકથી શ્રી પાર્શ્વકુમાર. પણ પિતાના સેવકે સાથે લઇ ક્રીડા કરવાના બહાને ઘોડા ઉપર સવારી કરો તે તરફ ચાલ્યા.
શ્રી પાર્થ કમર ફરતા ફરતા કમઠ તાપસ પાસે. આવી પહોંચ્યા. કમઠે પોતાની ચાર દિશામાં અગ્નિ સળગાવ્યું હતું અને માથા ઉપર સૂર્યને સખત તાપ પડતું હતું. આમ તે તાપસ પાંચ, બાજુને તાપ સહન કરી રહ્યો હતો. તે વખતે પ્રભુએ એક અવધિજ્ઞાન વડે એક દિશામાં સળગતાં કાષ્ઠની અંદર રહેલા સપને જોયું. તેથી તેમણે કમઠની પ્રશંસા કરતા અજ્ઞાન લોકેની દયા આવી અને કહ્યું : “હે ! તાપસ દયા વિના તમે આ ફિગટ અજ્ઞાન તપસ્યા શા માટે કરતા હશે ? ?
જવાબમાં તાપસે લાલચેાળ આંખે કરી કહ્યું “ તમેઝ રાજપુત્ર હોવાથી ધર્મની બાબતમાં શું
પાસકુંવર દેખણ ચલે, તપસીપે આચા, એહી નાણે દેખકે પછે ગી બોલાયા ! ૭૫ સુણ તપસી સુખ લેને કું, જપે ફેગટ માલે, અજ્ઞાનરે અગ્નિ બિચે ગમું પરજાલે ૮ xકમઠ કહે સુણ રાજવી, તું મે અશ્વ ખેલાઓ, યેગી કે ઘર હે બડે, મત બતલાઓ | હા તેરા ગુરૂ કે હે બડા, જિણે એગ ધરાયા, નહિ ઓળખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાયા ૧૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org