________________
૨૨ mmmmPPPPPPPPSS પેષ દશમીના
નીકળ્યાં. તેમાં કેટલાક દેવા ઘેાડાના, તેા કેટલાક હાથીના, કેટલાક સિ’હના, કેટલાક સ`ના, કેટલાક ગરૂડના, કેટલાક ખેડાના, કેટલાક વૃષભના વાહન ઉપર એમ અનેક પ્રકારના જુદા જુદા વાહન ઉપર બેસીને આકાશ માર્ગે આવ્યા. દેવા તથા વાહનાને લીધે મેટા આકાશ મા પણુ સાંકડા લાગતા હતા. તે વખતે કેટલાક દેવા બીજા દેવાને કહેતા ભાઈ, પના દિવસે તા વિશાળ માગ પણ શું સાંકડા જણાતા નથી ? માટે બધાએ સપીને ચાલવું એ જ શાભનીય છે!”
તે વખતે સૌધર્મેન્દ્રે પેાતાના પાલક નામના અભિયાગિક દેવ પાસે મેટું વિમાન બનાવડાવ્યું (પાલક નામના દેવે બનાવ્યુ માટે તે વિમાન પણ પાલક નામથી ઓળખાયુ' ) તે વિમાનની વચ્ચે સિહાસન ઉપર સૌધમેન્દ્ર વારાસણી નગરીમાં જ્યાં અશ્વસેનરાજા અને વામા રાણીના મહેલ હતા ત્યાં આવ્યા. આવીને માતા તથા પુત્ર-પ્રભુજીને પ્રણામ કરીને ઈન્દ્ર મહારાજે વામા માતાને અવસ્થાપિણી નિદ્રા આપી તેમજ પ્રભુના શરીરને સ્થાનકે તેમનું પ્રતિબિંબ મૂક્યું ને પ્રભુને લઇને મેરૂ પવ ત તરફ જઈ રહ્યા હતા, ત્યારે ઈન્દ્રે પાંચ રૂપેા ધારણ કર્યાં. તેમાં એક રૂપે ઇન્દ્ર પ્રભુને પેાતાના હાથમાં લીધા એક રૂપે પ્રભુ ઉપર છત્ર ધારણ કર્યુ. બે રૂપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org