SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 18 Bauhaaaaaaaaaa ulo sa 141264 શેઠની કથા કહેવા અમારા ઉપર કૃપા કરશો.* જવાબમાં પ્રભુ શ્રી મહાવીરસવામીજીએ કહ્યું : “હું તે બંનેની હકીકત કહું છું તેમાં પ્રથમ, શ્રી પાશ્વનાથ સ્વામીની હકીકત ટુંકમાં કહું છું જે સુરદત્ત શેઠને દેવેન્દ્રસૂરિજીએ પહેલાં કહી હતી." પ્રકરણ ર પાર્શ્વનાથનો જન્મ આ સંસારમાં કર્મબંધનથી ભવમાગમાં ભટકતા અને માર્ગદર્શન સદ્દગુરૂ જ કરાવે છે. અને એવા સદગુરૂ પૂર્યોદયથી જ આવી મળે છે. તે પ્રમાણે પૂર્યોદયથી ભરત ક્ષેત્રમાં આવેલ. સુરેન્દ્રપુર નગરમાં વસતા એક વખતના શ્રીમંત પણ પાછળથી ગરીબ થયેલા સુરદત્ત શેઠને - 1 Bર છે. sts & - જો ( (૪ કે '. - પૂ. આ. શ્રી દેવેન્દ્રસુરિજી મહારાજ દેશના આપે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy