________________
પ્રકાશક તરફથી....
આ પુસ્તક પ્રગટ કરતા ખૂબ આનદ અનુમવીએ છીએ, કારણકે, આ પુસ્તકના સ‘ચેાજક જૈન આશ્ચમમાં “સાહિત્ય પ્રેમી”ના નામે ભળી પરે સુપ્રસિદ્ર છે. લગભગ ૧૫૦ જેટલા નાના મેટા પુસ્તકાના સયાજન કરી ૬ લાખ જેટલી નકલા પ્રગટ થઈ છે. હજી ૪૦ જેટલા પુસ્તકા તયાર કરી રાખી મૂકાયા છે.
હાલમાં થાડા વખતથી શારીરીક તબીયત નરમ-ગરમ હૈાવા-છતાં ઉત્સાહ પૂ` ભાવે અપ્રમત્તપણે શરીરની દરકાર કર્યા સિત્રાસ છેલ્લા બાર માસમાં (સ' ૨૦૪૦માં) આ પાંચ પુસ્તકામાં નવા નવા ચિત્રા કરાવી, તેના ખ્વાકા કરાવીને બહુજ સરળ અને રાચક ભાષામાં તૈયાર કર્યા છે. તેમાં ૧. કાર્તિક પુનમના મહિમા ૨. મેરૂ ત્રયેાદશીને મહિમા અને ૩ ચૈત્રી પુનમના મહિમા એ ત્રણે પુસ્તકા પ્રથમ વાર તૈયાર કર્યાં. અખાત્રજના મહિમા અને પાષદશમીના માહમા એ બન્ને પુસ્તક ચોથીવાર પ્રગટ થાય છે. છતાં તેમાં ઘણા સુધારા-વધારા અને નવા ચિત્રો ઉમેરાયા છે.
આ પાંચ ઉપરાંત ખાકીના ૩ પર્વોના પુસ્તકે જુદા જુદા મહાર પાડેલા છે. ૧ જ્ઞાન પચમીના મહિમા ૨ મોન એકાદશીના મહિમા ૩ રોહિણી તપના મહિમા ૪ ધુળેટીઅનેહેાળી એ તૈયારીમાં છે. આજે પણ અમારી સસ્થા દ્વારા મળે છે. બાકીના ૧ દિવાળીના મહિમા ૨ ચામાસીના મહિમા અને પર્યુ ષણા પત્રના મહિમા સવિસ્તાર એ ત્રણ પુસ્તક તૈયાર કરી રહયા છે. પૂજ્ય પ્રવત મુનિશ્રી નિર'જનવિજયજી મહારાજના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org