________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૯૫
ખેડુતેએ કહ્યું કે “અમને શીકું બાંધતાં આવડતું નથી. તે વખતે પ્રભુના આવે તે પાછલા ભવમાં ત્યાં ઊભા રહીને પિતાના હાથે શીકું બનાવી તે બાંધવાને ઉપદેશ કર્યો. કામ થયે શકું છોડવા બાબત કહયું નહિ. શીકું બાંધેલ નહિ છોડવાથી બળદ એ ત્રણ સાઠ નીસાસા નાખ્યા. આ વખતે ભગવાને બાંધેલું અંતરાય કર્મ પ્રભુએ દીક્ષા લીધી ત્યાર પછી ઉદયમાં આવ્યું, તેથી ભગવાનને આહાર માટે ફરવા છતાં એક વર્ષ સુધી આહાર મળે નહિ બાંધેલું કર્મ કેઈને છેડતું નથી. * આ હકીકતને સાર એ છે કે જીવે કર્મ બાંધતી વખતે કઈ પણ કાર્ય કરતી વખતે, ખૂબ વિચાર રાખ જોઈએ. કારણ કે કર્મ બાંધવું કે નહિ તે જીવના સ્વાધીન છે, પરંતુ બાંધેલું કામ ઉદય આવે ત્યારે પસ્તા કર નકામે છે. કારણ કે ઉદય આવેલું કમ ભગવ્યા વિના છુટકે થતું નથી. માટે કર્મ બાંધતા પહેલાં સીએ બરોબર વિચાર કરે.
પ્રાસંગિક
મનનીય આ પુસ્તિકા મુખ્યત્વે “અખાત્રીજના મહિમા ને અનુલક્ષીને લખાઈ છે.
એટલે તેમાં ભગવાન રૂષભદેવ તથા તેઓશ્રીને પારણું કરાવનારા પ્રબળ પુણ્યશાળી શ્રેયાંસકુમારનું પુરું જીવન આલેખવાને બદલે અખાત્રીજના મહિમાને પુષ્ટ કરતી ઘટનાઓને જ ઉલ્લેખ કર્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org