________________
૯ર થઈ છે. એઈઈઈ અખાત્રીજનો શ્રેયાંસકુમાર અને પ્રભુને આઠ ભાવોને સંબંધ.
પ્રભુને ધન સાર્થવાહના ભવમાં પ્રથમ સમકિત પ્રાપ્તિ થઈ, ત્યારથી તેરમે ભાવે પ્રભુ તીર્થકર થઈને મે જશે. તેમાં પ્રભુ પાંચમા ભવે ઈશાન દેવલોકમાં શ્રીપ્રભનામે વિમાનમાં લલિતાંગ નામે દેવ હતા. તે વખતે હું તેમની
સ્વયંપ્રભા નામે દેવી રૂપે હતી. આ અમારા નવ ભવના સંબંધમાં પહેલે ભવ હતો. ૧
બીજા ભવમાં લલિતાંગ દેવ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં વજંઘ (વાયર) નામે રાજા થયા. અને હું તેમની શ્રીમતી નામે રાણી થઈ. ૨
ત્રીજા ભવમાં અમે બંને ઉત્તરકુરૂ ક્ષેત્રમાં યુગલિક થયા. ૩
ચોથા ભાવમાં અમે બંને એ ધર્મ દેવલોકમાં મિત્ર દેવપણે ઉત્પન્ન થયા ૪
પાંચમા ભાવમાં પ્રભુ સૌધર્મ દેવલોકમાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં છવાનંદ નામે વૈદ્ય થયા. અને હું પણ તેજ નગરમાં કેશવ નામે શ્રેષ્ઠિ પુત્ર થશે. ૫. - છઠ્ઠા ભવમાં અમે બંને અશ્રુત નામના બારમાં દેવલોકમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળા સામાનિક દેવ થયા, ૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org