________________
૭૦ ) )
99. અખાત્રીજને તે નવી સપત્તિની હકીકત કરછ-મહાકચ્છને પ્રથમ જણાવીને ત્યાંથી તેએ અચેાધ્યા નગરીમાં આવ્યા. ત્યાંથી પેાતાના પરિવારને લઈને વૈતાઢય પત ઉપર આવી પહોંચ્યા.
ત્યાર પછી ધરણેન્દ્રે તેમને ગૌરી, પ્રપ્તિ વગેરે અડતાલીસ હજાર સિદ્ધ વિદ્યાએ આપી.
આ રીતે વિદ્યાના ધારકાની ઉત્પત્તિ થઈ. વિદ્યાધર એટલે દેવસેાનિનના દેવ એવી જે સમજ કેટલાક ધરાવે છે, તે ખેાટી છે. વિશિષ્ટ વિદ્યાના ધારકો તે વિદ્યાધર,
પછી ધરણેન્દ્રે વિદ્યાધર નમિ-વિનમિને કુટું કે, તમે અને આ બૈતાઢય પર્વતની ઉત્તર-દક્ષિણની બે શ્રણિઓને વિષે નવા નગરા વસાને સુખેથી રાજ્ય કરેા.
નામ, વૈતાઢય પર્યંતની ઉત્તર શ્રેણિમાં ગગનવલ્લભ નામના મુખ્ય નગર સાથે સાઇઠ નગરે વસાવીને ત્યાં રાજ્ય કરવા લાગ્યા.
વિનામએ દક્ષિણ શ્રેણિમાં રથનુપુર ચક્રવાલ નામના મુખ્ય નગરની સાથે બીજા પચાસ નગરા
વસાવ્યા.
અને વિદ્યાધરાએ દરેક નગરમાં શ્રી ઋષભ દેવ સ્વામીનાં ભવ્ય દહેરાસરા ઊભાં કરાવ્યાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org