SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૪૩. તેમજ પ્રભુએ આ માતા, આ પિતા, આ પતિ, આ પુત્ર, આ ભાઈ, આ બહેન વગેરે વ્યવહાર લેકેને શિખ. આ બધુ શિક્ષણ પરંપરાએ આત્મ હિતકર, છે તેમજ રાજા તરીકેના પિતાના કર્તવ્યના અંગભૂત છે એમ સમજીને પ્રભુએ પ્રજાને શિખવાડ્યું. જો કે તેને પ્રત્યક્ષ ધમકર સ્વરૂપ ન જ કહી શકાય, પરંતુ પ્રભુએ તે કાળના જીવોની સ્થિતિના અભ્યાસપૂર્વક અનુકંપાથી પ્રેરાઈને આ વ્યવહાર પ્રવર્તાવેલ.* ઉત્તમ પ્રકારની રાજવ્યવસ્થા પણ પ્રભુએ પિતાના શાસનકાળ દરમ્યાન સ્થાપી, શામ-દામદંડ ને ભેદ એ ચાર પ્રકારની નીતિ પણ તેમણે જ અમલી બનાવી. તેથી લેકે શાંતિથી રહેવા લાગ્યા. એ પ્રમાણે રાજ્ય કરતાં પ્રભુને ઘણે - મય પસાર થઈ ગયે. જેણે કીધી સકળ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી. હેતે કીધે સુગમ સબળે મેશને માર્ગ જેણે, વન્દુ છું તે ત્રાષભજિનને ધર્મ-ધરી પ્રભુને.” - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy