________________
HEH! AAAAAAAAAAA A A A A A ɣ ?. નથી, પણ અગ્નિ છે, તેમાં અનાજ પકવીને ખાઓ.’
લાકામાં હઃ સરળતા તેમજ ભદ્રિકતા વિશેષ પ્રમાણમાં હતી અગ્નિમાં અનાજ નાખ્યા પછી શુ કરવું તેનું જ્ઞાન તેમને હતું નહિ. તેઓ કલ્પવૃક્ષ પાસે, જરૂરી વસ્તુઓ માગી લેવા માટે દેવાએલા હતા. એ ટેવ મુજબ તેએ અગ્નિમાં અનાજ નાખીને તે પાછુ અગ્નિ પાસે માગવા લાગ્યા. પણ આ તા અગ્નિ તેમાં હામાએલા ધાન્યને તે સ્વાહા કરી જવા લાગ્યા.
તેમણે આ ફરીઆદ પ્રભુને કરી. તે વખતે પ્રભુ હાથી ઉપર બેસીને બહાર ફરવા નીકળ્યા
હતાં.
દુ વ્યકત કરતા સુગલિકે હાથીની આસપાસ
ચાલવા લાગ્યા.
પ્રભુએ તેમની પાસે ભીની માટી મ’ગાવી,
તે આટીના ગોળા બનાવી, તેને હાથીના કુંભ સ્થળ ઉપર મૂકી તેમાંથી ઘાટીલુ' વાસણ બનાવ્યુ તે વાસણ યુગલિકાને આપતાં પ્રભુએ કહ્યું, હવેથી આવા વાસણમાં અનાજ નાખી ને અગ્નિમાં પકવીને ખાશે। તે તમને ચૂંક અજીર્ણ વગેરે નહિ
થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org