________________
૩૮ ઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજને દિવ્ય સિંહાસન પર, રૂષભદેવે બેઠક લીધી. ચેમેર હર્ષ છવાઈ ગયે. પ્રભુની આજ્ઞા લઈ, ઈન્દ્ર તીર્થ જળથી પ્રભુને રાજ્યાભિષેક કર્યો. “આદિ પૃથ્વીપતિ આદિમ પૃથિવી વાર્થમ્) “જય ઘેાષ ઇન્દ્ર દિવ્યવસ્ત્રો, મણિમુકતા જડિત મુગટ તથા રતનાલંકાર પ્રભુજીને પહેરાવ્યા.
આ રાજ્યાભિષેક વિધિ પતી ગયા પછી જી લેવા ગએલા યુગલિકે કમળના પાંદડાના પાડીઆમાં જળી લઈને આવ્યા. તેમણે જોયું તે પ્રભુને રાજ્યાભિષેક ઈજો અને દેવે દ્વારા થઈ ગયો છે. માથે મુગટ, ગળામાં હાર. રાજવંશી ષિાક એ બધું જોઈને તેમણે અભિષેક માટે લાવેલું જળ, પ્રભુના મસ્તકે ન નાખતાં, તેના વડે પ્રભુના ચરણે માં અભિષેક કર્યો. આ અભિષેકના મને વ્યકત કરતો દહે, શ્રી જિનેશ્વરદેવની પૂજા સમયે દહેરાસરમાં બોલાય છે.
જળભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજત; અષમ ચરણું અંગુઠડે. દાયક ભવજળ અંત"
યુગલકે એ જે વિનીતભાવે નિર્ણય લઈને, પોતે લાવેલા જળ વડે પ્રભુના ચરણ અંગુઠે અભિષેક કર્યો, વિનયપૂર્વક આચરણ જોઈને સૌધર્મેન્દ્ર કુબેરને વિનિતા નગરીની રચના કરવાને હુકમ કર્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org