________________
18 Sawaaaaaaaaaa 34
લગ્ન માટે પ્રભુની સંમતિ મળતાં જ ખુશ થએલા ધર્મેન્દ્ર દેવલોકમાં ગયા અને અનેક દેવ -દેવીઓને સાથે લઈને, ધામધુમથી પ્રભુનાં લગ્ન કરવા માટે પાછા પ્રભુ પાસે આવ્યા.
સાધમેન્દ્ર પ્રમુખ દેવે વર (પ્રભુ) પક્ષે રહ્યા અને ઈન્દ્રાણીઓ પ્રમુખ દેવીઓ કન્યાપક્ષે રહી અને ઉત્સાહ સાથે લગ્નની વિધિ અપનાવી, સુમંગલા અને સુનંદા સાથે શ્રી રાષભદેવજીનાં લગ્ન કર્યા.
આ અવસર્પિણ કાળમાં ત્યારથી લગ્ન પ્રથા અમલમાં આવી. તે પૂર્વ કાળ કંઇક વધુ નિર્મળ અને નિર્દોષ હતો એટલે લગ્ન પ્રધાન્ય સિવાય પણ સ્ત્રી-પુરુષનાં સરળ જીવન સાત્વિક ભાવ દીપતાં હતાં.
બાકી રહેલા લેગાવલિ કર્મના લય માટે. શ્રી તીર્થંકરદેવને પણ લગ્ન કરવાં પડે છે અને તેઓ અનાસકત ભાવે પિતાના તે લગ્ન જીવનને નિભાવતા ભેગકર્મનો ક્ષય કરે છે. ભગવ્યા સિવાય જ ખરી પડે એવી બધા કર્મોની સ્થિતિ હતી નથી. એટલે શ્રી તીર્થકર ભગવંતોને પણ એવી સ્થિતીવાળાં કર્મોને ખંખેરવા માટે લગ્ન કરવા પડે છે. પણ તેઓ તે કમ એવા સમભાવ પૂર્વક ભગવે છે કે તેમાંથી નવાં કર્મ બંધાતાં નથી પણ જે બાકી રહેલાં હોય છે તેને ક્ષય થઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
For
www.jainelibrary.org