________________
૨૪ નાના નાના
મેં અખાત્રીજના તે પછી શક્તિથી છલકાતા હચ્ચે પ્રભુજીના અને હાથે ખાવના ચદનની ભસ્મની એ રક્ષાપાટલી તે દિશાકુમાર આએ માંથી તે સમયે, ‘ હું ભગવત ! આપ દીર્ઘાયુવાળા થાઓ.’એમ કહી, પ્રભુ તથા તેમના માતાને નમસ્કાર કરી, માંગળ ગીતા વડે ઉલ્લાસ વ્યક્ત કરીને તે દેવીએ દેવાધિદેવનાં ઓવારણાં લેવા લાગી.
સૂતિકાકમ પુરુ થતાં માતા તથા પ્રભુને ચિત સ્થાને પોઢાડીને અઢાભાવ અનુભવતી દિશાકુમારીઓ પાતપેાતાના સ્થાને ગઈ.
પુણ્યના ભંડાર સ્વરૂપ જિન-જન્મની વધાઇના શુભ સંદેશ દેવલાકમાં પણ પહોંચી ગયા.
દેવલાકમાં રહેલી શાશ્વતી ઘટાઓના નદ સાથે ઈન્દ્રોના આસનેા ચલાયમાન થયા.
પેાતાનું આસન કૅપવાથી સૌધર્માંન્દ્ર કોપાય માન થયા. પરંતુ અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુના જન્મ થયા જાણીને તેમના કોપ હ માં ફેરવાઇ ગયા. એટલે પેાતાના સિહાસન પરથી ઉતરી, સાત-આઠે ડગલાં પ્રભુની દિશામાં આગળ વધી, અંજલ જોડીને નમસ્કાર કરીને ‘શકસ્ત (નમ્રુત્યુ) વડે પ્રભુની સ્તુતિ કરીને સૌધર્મેન્દ્ર ભક્તિભાવપુણ હુંયે ખેલ્યા, “હું જગપતિ! જગબંધુ ! શાસન નાયક ! આપના સદા ય હા, હું નાભિનંદન ! આપના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org