________________
96 66666666666aa 247alerat પણ જેઓને તરત સમાગે વાળી તે તે જીવે આજના કાળના ની અપેક્ષાએ ચઢીઆતી કક્ષાવાળા ગણાય તેમાં કઈ સંદેહ નથી.
માકાર નીતિ પણ જ્યારે મળી પડી ને કે માં પરસ્પર ઝઘડા થવા માંડયા. વાર્થ માટે ખેંચાખેંચી થવા માંડી. એટલે પ્રસેનજિત નામના પાંચમાં કુલકરે “ધિક્કાર નીતિ શરૂ કરી. નાભિ કુલકર ને મરુદેવા
પ્રસેનજિત કુલકર પછી મરૂદેવ નામના છઠ્ઠા કુલકર થયા. તેમની શ્રીકાતા નામની પત્નીએ નાભિ અને મરૂદેવા નામના યુગલ (જેડકા)ને જન્મ આપે.
છઠ્ઠા મરૂદેવ કુલકરના સ્વર્ગવાસ પછી, આ નાભિ, સાતમા કુલકર થયા. તે પણ ઉક્ત ત્રણ નીતિ વડે યુગલીકેનું પાલન કરવા લાગ્યા.
નાભિ કુલકરને કુળ વ્યવસ્થા સાચવતાં કેટલેક કાળ પસાર થયા પછી, અષાઢ વદ ચૌદશના દિવસે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ઋષભદેવ પ્રભુનો આત્મા એક દેવ ચ્યવીને નાભિ કુલકરના પત્ની મરૂદેવાની રત્નકક્ષમાં આવ્યો. શ્રી તીર્થકર દેવની માતા
પ્રભુને આત્મા, મરૂદેવા માતાના ગર્ભમાં આવ્યો તે ક્ષણે ત્રણે લોકમાં રહેલા છાએ સુખને અનુભવ કર્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org