________________
૧૬ ()
JUNEWS અખાત્રીજને !
-
- sh
ક
.
જ
*
ત
છે
હસ્તી ઉપર બેઠેલા પ્રથમ કુલકર વિમલવાહન
આ જોઈને યુગલીઆ નવાઈ પામ્યા. આ દશ્ય તેમના માટે નવું હતું. ધળા હાથી ઉપર બેસીને કરનારા પુરુષને તેઓ “વિમલ-વાહન' નામથી બોલાવવા લાગ્યા. આ વિમલવાહનને તે સમયે જાતિસ્મરણ જ્ઞાન થયું હતું.
હાથી ઉપર બેસીને ફરતા વિમલ વાહન તરફ અન્ય ગુગલીઓને આદરભાવ વધી ગયે. બધા તેમની નાની મોટી ફરિયાદની પતાવટ માટે તેમની પાસે જવા લાગ્યા.
સાચા એક મર્યાદા રક્ષકની માથી હિ વાહને તેમને કહ૫વૃક્ષે વહેંચી આપ્યા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org