________________
-
-
-
-
-
-
-
મહિમા છે. જીઈઈઈઈઈઈઈ ૯ (૧૬) દરરોજ યથાશકિત અનુકંપાદાન કરવું.
સૂચિત વિધિ સાથે વર્ષીતપમાં વીર્ય ફેરવવાથી મુસીબતેના પહાડ તો ખસી જાય છે, પણ તેની સાથેસાથ અતિ ચીકણું કર્મોને પણ કચર ઘાણ વળે છે. અને આરાધક આત્મા સ્વ. પર ઉભયના કલ્યાણમાં સક્રિય બનીને દેવદુર્લભ માનવ જીવનને સાર્થક બનાવી શકે છે.
વિધિની ઉપેક્ષા એ શ્રી જિનાજ્ઞાની ઉપેક્ષા છે. વર્ષીતપ કરનારાએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી સુચના (૧) ચાલુ તપમાં જેમ બને તેમ ક્રોધ, માન, માયા અને લભ વિગેરે કષાયે ઉત્પન્ન કરે તેવી પ્રવૃત્તિને ત્યાગ કરે જોઈએ. (૨) તપસ્યા સમતા સહિત કરવી જોઈએ, એ ધ્યાનમાં રાખી હંમેશા સમતા કેળવવી ખાસ જરૂરી છે.
કો સહિત તપ જે કરે તે તે લેખે ન થાય." એ વચન ખાસ યાદ રાખવું. (૩) તપના દિવસોમાં આરંભ-સમારંભને યથાશક્તિએ ત્યાગ કરતા રહેવું. (૪) આહાર ભેજન કરતી વખતે પારણામાં આહાર ને વખાણ કે વખોડો નહિ. અને એંઠવાડ ન પડે, તેમજ ખાતા બોલવું નહિ. (૫) પ્રતિકમણું. પડિલેહણ, દેવવંદન પ્રભુપૂજન વિગેરે ક્રિયાઓ સમજીને ભાવપુર્વક અને આળસ રહિત કરવી તે વિશેષ લાભદાયક છે. (૬) પૂ. જય ગુરૂમહારાજને વંદન કરી. વ્યાખ્યાન સાંભળવું. સાતે ક્ષેત્રમાં ૧. જીન મન્દિર ૨, જિનબિંબ ૩. જ્ઞાન પુસ્તક ૪. સાધુ ૫. સાધ્વી અને ૬. શ્રાવક ૭. શ્રાવિકા એ સાત ક્ષેત્રમાં યથાશકિતએ દ્રવ્ય વાપવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org