________________
મહિમા PPP વર્ષી તપના ચાલુ વિધિ
DIY K
તીકર પરમાત્મા શ્રી ઋષભદેવ સ્વામીએ ફાગણ વદ (ચૈત્ર વદ) આઠમના શુભ દિવસે દીક્ષા અંગીકાર કરેલી એટલે વર્ષી તપની આરાધનાની શરૂઆત ફાગણુ વદ આઠમથી કરવામાં આવે છે. આ તપની ઉત્કૃષ્ટ પ્રકારની આરાધના ના તપથી કરવાનું વિધાન શાસ્ત્રોમાં છે. પણ તેત્રા પ્રકારની શક્તિના અભાવે આ તપ ઉપવાસથી પણ શરૂ કરી શકાય છે. એકાંતરે ઉપવાસ કરીને,પારણે બેસણુ` કરી, ૧૩ મહિના અને ૧૧ દિવસે એટલે અખાત્રીજના દિવસે આ તપનુ. પારણું આવે છે.
પારણામાં રૂપાને નાના ઘડા બનાવીને તેવા ૧૦૮ ઘડા પ્રમાણે શેરડીના રસ, અથવા સાકરનુ પાણી, તપસ્વી પીએ છે. પૂ. મુનિમડારાજ અગર પૂ.સાધ્વીજી મહારાજ હેાય તે (વહેારાવાય) છે.
પારણે લેવા શેરડીના રસ, અચિત્ત હાવા એઇએ. રસ કાઢયા પછી બેઘડી પછી તે અચિત્ત (નિર્જીવ) અને છે.
એ પહર પછી શેરડીના રસ અભક્ષ્ય અને છે, માટે તે વાપરતાં આ ખ્યાલ રહે. જોઈએ. (આ વાત લઘુ પ્રવચન સારાધાર ગ્રંથમાં અભક્ષ્ય કેહ્યો છે તેને ખાસ વિવેક રાખવુ)
આ તપમાં સળંગ બે દિવસ ખાધાવારના ન આવવા જોઇએ. તેમજ ચૌદસે ખાધાવાર એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org