SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આદિનાથાય નમ: અખાનીળોમહિમા caaaaaaaaaaaaaaaaaaaaa COMMONS (®®®®@@@@@ છિછછછછછછછછછછછછછે સુધા સહી કેવળ લહા, દિધું પ્રથમ જ માતઃ જનની વત્સલ એમ જે, તે જગ જાત સુજાત, જે શ્રી રૂષભદેવ પ્રભુએ રાજ સાહેબીને ત્યાગ કરી ક્ષુધા-ભૂખ તરસને સહન કરીને તથા દુષ્ટ કર્મોને ખપાવીને કેવળજ્ઞાન રૂપ રન મેળવ્યું. તે પોતાના મરૂદેવા માતાને ભેટ ધયુ. આવા જનનીવાસલ-માતા પ્રત્યે ભકિતવાલા જે ઉત્તમ પુત્ર હોય, તેજ આ દુનિયામાં જમ્યા કહેવાય, એટલે સૌએ પોતાનાં માતા-પિતા પ્રત્યે અપુવ ભકિતભાવ રાખવો જોઈએ, એ સાર જીવનમાં ઉતારે સૌને માટે આવશ્યક છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy