________________
HIGH @awwwww000000
:
- - -
-
ભગવાન સાથે અનેક દેશમાં વિચારીને 'અનેક અનેક ભવ્ય છોને ઉપદેશ આપી તાર્યા. અનેક શિ થી પરિવરેલા, અનેક પ્રકારની તપસ્યા કરી ને પિતાના આત્માને ઉચ્ચતર ભાવનામાં
સ્થીર કર્યો. અને ખુબ નિમળ ભાવે આત્માને સાવિત કર્યો.
-
-
- - -
KAVITION, Y)
પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામીજીઃ
ઘણા સમય પછી પ્રભુની આજ્ઞા લઈને શ્રી પુંડરીક ગણધર પાંચ કરોડ મુનિરાજેની સાથે વિચરતા-વિચરતા સૌરાષ્ટ્ર દેશમાં પધાર્યા,
શ્રી ગણધર ભગવંતના આગમનની શુભ સમાચાર સાંભળીને ઘણા રાજા, મહારાજાઓ, માંડલિકો. સામતે, શ્રેષ્ઠીઓ વગેરે તેમને વંદન કરવા આવ્યા.
ગણધર ભગવંતે તેમને યથાયોગ્ય ધર્મોપદેશ આપે. આત્માની શુદિધનું મૂલ્ય સમજાવ્યું, જાગૃતિને મહિમા તેમજ અર્થ સમજાવ્યા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org