________________
શ્રી આદિશ્વરને ચતુર્વિધ સંઘ પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી એક લાખ પચાશી હજાર સાડા છસા મુનિવરા, ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખ ને પચીસ હજાર શુદ્ સમક્તિધારી શ્રાવકો તેમજ પાંચ લાખ, ચેાપન હજાર શ્રાવિકાઓ એટલા પરિવાર થયા. એક લાખ પૂર્વ સુધી સંયમ પાળ્યા પછી પેાતાના મેક્ષ કાળ સમીપ જાણી પ્રથમ તીર્થંકર અષ્ટાપદ પત્ર તે પધાર્યાં અને દશ હજાર મુનિવરા સાથે અનશન સ્વીકાયું. ત્રીજા સુષમષમ નામના આરાના નેવાસી પખવાડીયા બાકી રહ્યા ત્યારે પાષ વદ તેરશના દિવસે પૂર્વાહન સમયે, ચંદ્ર અભિજિત્ નક્ષેત્રમાં હતા ત્યારે પયકાસને બિરાજેલા પરમાત્મા લેાકાગ્રનેસિદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા, પરમાત્માના અગ્નિસસ્કારની ભૂમિની નર્ક અષ્ટાપદ પર્વત પર ભરત મહારાજાએ ત્રણ કાશ ઊંચે ને એક યાજન લાંખે પહેાળા સહનિષધા પ્રાસાદ કરાવ્યેા અને તેમાં ચાવીશ તીથંકર પરમાત્માની માન, લાંછન અને વયુક્ત પ્રતિમાઓ સ્થાપી,
આજના સમયે અષ્ટાપદ મહાતી આપણાથી અદૃશ્ય છે. દેવા તે આજે પણ યાત્રાના લાભ મેળવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org