________________
છે
.
તે
H&H @aaaaaaaaaaaaaaa
શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શ્રીમુખે મેરૂ ત્રદશીને આ મહિમા સાંભળીને શ્રી ગૌતમસ્વામીજી ગદગદ થયા.
તાત્પર્ય કે શ્રી તીર્થંકર પરમાત્માના પ્રત્યેક કલ્યાણક દિવસની આગવી ઓધ્યામિક આભા વિશ્વના વાયુ મંડળમાં સ્વાભાવિકપણે જડના ચેતન ઉપરના આધિપત્યને હણવાનો સ્વધર્મ બજાવતી હોય છે. એટલે જે આત્માઓ આ કલ્યાણક દિવસની વિશિષ્ટ પ્રકારે. ઉત્તમ દ્રવ્ય અને ભાવ પૂર્વક આરાધના કરે છે. તેઓ પણ દ્રવ્ય તેમ જ ભાવ ઉભય પ્રકારના રોગથી મુકત થઈને પિંગળકુમારની જેમ મોક્ષના અવ્યાબાધ સુખને પામે છે.
ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીને થયાને અબજો વર્ષ થઈ જવાં છતાં આજે પણ ભારતમાં જેને અનેખા ઉત્સાહથી મેરૂ ત્રદશીના કલ્યાણક દિવસની તપ-જપપૂર્વક આરાધના કરીને નિજ કર્મોને ખપાવી રહ્યા છે, તે હકીકત જ આ દિવસ કેટલે બધે પ્રભાવશાળી છે તે પુરવાર કરે છે. માટે બધા દિવસેને એક સરખા માનીને એકજ ભાવે તોળવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. તેમજ આપણું ઘરમાં વર્તમાન અવસર્પિણ કાળીના ચોવીસે શ્રી તીર્થકર ભગવંતના કુલ ૧૨૦ કલ્યાણક દિવસની નોંધપોથી રાખવી જોઈએ.
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org