________________
૧૪ SSSSSSSSSSS મેરૂ ત્રયોદશીનો વંત રહેવું તે ધર્મ છે. તે ધર્મનું પાલન કરવાથી વપરનું કલ્યાણ થાય છે. સદ્ગતિના ભાગી થવાય છે. જીવ એ એક એવું મહામહિમાશાળી દ્રવ્ય છે, કે તેને સત્કાર કરવાથી મંગળ થાય છે અને તિરસ્કાર કરવાથી અમંગળ થાય છે.
આવી અર્થ ગંભીર ધમદેશના સાંભળી રાજાએ આચાર્યદેવને પૂછ્યું, “હે મહારાજ મારે પુત્ર કેયા કર્મના ભેગે પ્રાંગળો થયે છે?
જવાબમાં આચાર્યદેવે પિંગળના પૂર્વભવની કથા કહી. “જબુદ્વીપના એરવતક્ષેત્રમાં અચલપુર નામે નગરમાં મહેન્દ્રવજ રાજા હતા. તેને ઉપમા નામે પટરાણ હતી. તેની કુખે જન્મેલા પુત્રનું નામ સામંતસિંહ હતું.
આ સામંતસિંહ રોજ નિશાળે અભ્યાસ કરવા જાય ત્યારે રસ્તામાં જ ગાર રમતા માણસને
E
=
=
=
=
. જુગાર રમતા લોકોને માર રેજ જુએ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org