________________
HIGHL HOOAAAAGGGGGGANG 12
રાજાને સદેશે લઈને દુત બ્રહપુર પાછો ફર્યો. અને તે રાજા સત્યરથને તેનાથી વાકેફ કર્યા,
દુતના ગયા પછી રાજા અનંતવીર્ય ચિંતામાં ડુબી ગયા. રાત-દિવસ એકજ ચિંતા પજવે છે કે, સેળ મહિના પછી શું થશે સેળ મહિના કાલે પુરા થઈ જશે. કાળી કેની શરમ રાખવા કદી પણ થોભતે નથી. તે હું તે વખતે સત્યરથને મેં શી રીતે બતાવી શકીશું.
ન કહેવાય કે ન સહેવાય એવી આ મુસીબત માં રાજા દિવસે ગાળે છે.
તેવામાં રાજાના સદભાગ્યે ચાર જ્ઞાનના ઘારક શ્રી ગાંગલ નામના પૂજ્ય આચાર્ય પિતાની નગરી બહાર પાંચસો શિષ્ય સાધે વિહાર કરતા અધ્યા પધાર્યા. અને નગરના ઉધાનમાં સ્થિરતા કરી છે.
વનપાલકે રાજા અનંતવીર્યને પૂ. આચાર્યદેવના આગમનના શુભ સમાચાર આપ્યા.
સમાચાર સાંભળીને રાજા પ્રસન્ન થયે. વન પાલકને ઈનામ આપ્યું અને પોતાના પરિવાર સાથે વાજતે ગાજતે સામૈયું લઇને પૂ.આચાર્યદેવના દર્શન વંદન કરવા માટે ઉધાનમાં ગે.
વિધિ બહુમાન પૂર્વક આચાર્યદેવને વંદન કરી ને રાજા ગુરૂ મહારાજ સમક્ષ હાથ જોડીને બેઠા,
+ મતિજ્ઞાન, ૨ શ્રતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન અને ૪ મન પર્યાવજ્ઞાન.
Jain Educationa International
For Personal and Private Use Only
For
www.jainelibrary.org