________________
૭૩.
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ-૪
દર્શનાવરણીય - ૩, મોહનીય-૭, આયુષ્ય-૨, નામ ૫૩, ગોત્ર-૧ = ૬૬ * થાય છે. દર્શનાવરણીય-૩ થીણધ્ધિત્રિક, મોહનીય-૭, અનંતા-૪ કષાય-નપુંસકવેદ
સ્ત્રીવેદ-મિથ્યાત્વ-આયુષ્ય-૨ (નરકાયુષ્ય તિર્યંચાયુષ્ય) ગોત્ર-૧ નીચ ગોત્ર નામ-૫૩ પિંડપ્રકૃતિ-૩૦, પ્રત્યેક-૭, ત્રણ-૬, સ્થાવર-૧૦= ૫૩ પિંડપ્રકૃતિ-૩૦ નરકગતિ-તિર્યંચગતિ મનુષ્યગતિ-૫ જાતિ ઔદારિક-તૈજસકાર્પણ શરીર-દારિક અંગોપાંગ છેલ્લા પાંચ સંઘયણ - છેલ્લા પાંચ સંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-નરકાનુપૂર્વ તિર્યંચાનુપૂર્વી મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૭ પરાઘાત- ઉચ્છવાસ- આતપ - ઉદ્યોત-અગુરુલઘુ નિર્માણ ઉપઘાત. વસ-૬-ત્રસ -બાદર - પર્યાપ્ત પ્રત્યેક - સ્થિર- શુભ
આ ૬૬ પ્રકૃતિઓ જાણવી. પ્રમ ૪૬૬.આ છાસઠમાંથી સમદ્રષ્ટિ જીવ કેટલી પ્રકૃતિઓ બાંધતાં
નથી ? કઈ કઈ ? ૪૧ કૃતિઓ બાંધતા નથી તે આ પ્રમાણે : દર્શનાવરણીય-૩, મોહનીય-૭, આયુ.- ૨, ગોત્ર-૧, નામ-૨૮ = ૪૧ દર્શનાવરણીય-૩ થીણશ્ચિત્રિક . ' મોહનીય-૩. અનંતાનુબંધિ-૪ કષાય મિથ્યાત્વ-સ્ત્રીવેદનપુંસક્વેદ આયુષ્ય-૨ તિર્યંચ -નરકાયુષ્ય ગોત્ર ૧ નીચ ગોત્ર નામે ૨૮=પિંડ ૧૯, પ્રત્યેક-૨, વસ-૦, સ્થાવર-૭ = ૨૮ પિંડ-૧૯ નરકગતિ- તિર્યંચગતિ એકેન્દ્રિયાદિ ૪ જાતિ છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ નરકાનુપૂર્વી-તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૨ આતા -ઉદ્યોત
સ્થાવર-૭ સ્થાવરચતુષ્ક-દુર્ભગ ત્રિક પ્રશ્ન ૪૬૭. આ એકતાલીશમાંથી સાસ્વાદન ગુણસ્થાનકે તો બંધાય છે -
તો ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કેમ નહિ ? ઉત્તર કેટલીક પ્રકૃતિઓ બીજા ગુણસ્થાનકે બંધાય છે પણ ત્યાં ઉત્કૃષ્ટ યોગ ન
હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરતા નથી. ' પ્રમ ૪૬૮. એકતાલીશ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે? ક્યારે?
ઉપર જણાવેલ એકતાલીશ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અલ્પતર પ્રદેશના બંધક એટલે ઓછી પ્રકૃતિનાં બંધક જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. સાત કર્મનો બંધક ઉત્કૃષ્ટયોગે વિદ્યમાન-૨૩ અને પચ્ચીશ પ્રકૃતિઓ બાંધતા બાંધે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org