________________
કર્મગ્રંથ પમ ભાગ-૩)
૨૫૪. ગુરુ-કર્કશ-રૂક્ષ-શીત સ્પર્શીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર ગુરુ-કર્કશ-રૂક્ષ-શીત-સ્પર્શીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમાં અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૫૫. લઘુ-મૂદુ-સ્નિગ્ધ-ઉગ સ્પર્શીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય? ઉત્તર લઘુ-મૃદુ-સ્નિગ્ધ-ઉષ્ણ સ્પર્શીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૧/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૭ ૧/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમાં અસની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. ૨૫૬. શુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર શુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૧/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૭ ૧/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય
૧૪૨ ૬/૭ સાગરોપમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org