________________
૪૮
કર્મગ્રંથ પમો ભાગ-૩
જીવો
૨૦૬. જુગુપ્સા મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર જુગુપ્સા મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૭ ૧/૩ સાગરોપમ તે ઈન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય
૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૦૭. પુરુષવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે
કેટલો હોય? ઉત્તર પુરુષવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૧/૩ સાગરોપમ બેઈન્દ્રિય
૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૭ ૧/૭ સાગરોપમાં ચઉરીન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. | ૨૦૮. સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે
કેટલો હોય ? ઉત્તર ત્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૩/૧૪ સાગરોપમ બેઈન્દ્રિય
૫ ૫/૧૪ સાગરોપમ તેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૧૪ ૨/૭ સાગરોપમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org