________________
૧૫૬
કર્મગ્રંથ પમ ભાગ-૩
-
-
ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસત્ની પંચેન્દ્રિય
અપર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૬ બેઈન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્ય યોગ ક્યા જીવો
કરતાં કેટલો વિશેષ હોય? ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યાપા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં બેઈન્દ્રિય
પર્યામા જીવોનો જધન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૭. ઈન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્ય યોગ કયા જીવો કરતાં * કેટલો વિશેષ હોય? ઉત્તર બેઈન્દ્રિય પર્યાપ્ત જીવોનાં જઘન્ય યોગ કરતાં તેઈન્દ્રિય પર્યાપ્તા
જીવોનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૮. ચઉરિન્દ્રિય પર્યામા જીવોનો જધન્ય યોગ ક્યા જીવો
કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર ચરિન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્ય યોગ તેઈન્દ્રિય પર્યાપ્ત જીવોનાં
જઘન્ય યોગ કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૯. અસન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોનો જઘન્ય યોગ ક્યા
જીવો કરતાં કેટલો વિશેષ હોય? ઉત્તર ચઉરિન્દ્રિય પર્યાપ્ત જીવોનાં જઘન્ય યોગ કરતાં અસની પંચેન્દ્રિય
પર્યાતા જીવોનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૨૦. સની પંચેન્દ્રિય પર્યામા જીવોનો જઘન્ય યોગ ક્યા
જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર અસની પંચેન્દ્રિય પર્યાતા જીવોનાં જધન્ય યોગ કરતાં સની
પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો જધન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય
૬૨૧.બેઈન્દ્રિય પર્યાપ્ત જીવોને ઉત્કૃષ્ટ યોગ ક્યા જીવો
કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ સની પંચેન્દ્રિય પર્યાપ્તાના
જઘન્ય યોગ કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org