________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૫૭
પ્રશ્ન ૨૩૦ નામક માં પાંચમા ભૂયસ્કાર અંધ ખીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામકમ માં પાંચમે ભૂયસ્કાર અંધ ખીજી રીતે પ્રાપ્ત થાય છે આ પ્રમાણે. કોઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્તા એઇન્દ્રિય, અપર્યાપ્તા તેઇન્દ્રિય, અપર્યાપ્ત ચઉરિન્દ્રિય, અપર્યાપ્તા અસન્ની તિયંચ, મનુષ્ય, અોપ્તા સન્ની તિર્યંચ, મનુષ્ય, પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિને બંધ કર્યાં પછી પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય છવ્વીશ પ્રકૃતિના ખધ કરે તે પાંચમે ભૂયસ્કાર મંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૩૧. નામકર્મ માં છઠ્ઠો ભૂયસ્કાર બંધ કઈ રીતે હ્રાય છે ?
ઉત્તર : નામકર્મમાં છઠ્ઠો ભૂયસ્કાર અધ આ પ્રમાણે હાય. કાઈ મિથ્યાદષ્ટિ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીશ. પ્રકૃતિને બંધ કર્યાં પછી પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્તા એઇન્દ્રિય, અપર્યાપ્તા તેઇન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિન્દ્રિય, અપર્યાપ્તા અસન્ની તિ''ચ મનુષ્ય, તથા અપર્યાપ્તા સન્ની તિર્યંચા કે મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિઆના બધ કરે છે તે છઠ્ઠો ભૂયસ્કાર બંધ કહેવાય છે.
અપતર બંધનું વર્ણન :
પ્રશ્ન ૨૩૨. નામકમમાં પહેલે અલ્પતર બંધ કઈ રીતે હોય છે ? ઉત્તર : કોઈ મિથ્યાદષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્તા એઇન્દ્રિય, અપર્યાપ્તા તૈઇન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિન્દ્રિય, અપર્યાપ્તા અસન્ની તિય ઇંચ મનુષ્ય, અપર્યાપ્તા સન્ની તિય ચ કે મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિને અંધ કર્યાં પછી અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૨૩ પ્રકૃતિના બંધ કરે તે પહેલા અલ્પતર બ'ધ કહેવાય છે. પ્રશ્ન ૨૩૩. નામકમમાં પહેલા અલ્પતર અંધ બીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે ?
ઉત્તર : નામક માં થાય છે તે આ પ્રમાણે
પહેલા અશ્પતર બંધ બીજી રીતે પ્રાપ્ત કાઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય છબ્બીશ પ્રકૃતિને બંધ કર્યાં પછી અપર્યાપ્તા એકેન્દ્રિય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org