________________
આભાર દર્શન
- આપ સૌના સહકારથી પ્રશ્નોત્તરી ગ્રંથમાળાનું આ બારમું પ્રકાશન આજે આપશ્રીના હાથમાં મૂકતાં આનંદની અનુભૂતિ કરી રહ્યો છું.
પહેલાના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે હજુ પણ આપશ્રી . ૨૫૧ રૂા. ભરી આ ગ્રંથમાળાના સભ્ય થઈ શકે છે. કાગળ-પ્રીન્ટીંગ - આદિના ભાવ વધારા છતાં પણ અમેએ આમાં વધારે કરેલ નથી. આ ગ્રંથમાળાના સભ્ય થવાથી અમે આપશ્રીને પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના પુસ્તકની એક એક નકલ ભેટ મોકલી આપીશું તથા પૂ. સાધુ–સાવી તથા જ્ઞાનભંડારોને અમે આ પુસ્તક ભેટ મેકલીએ છીએ તેથી આપશ્રી શ્રતજ્ઞાનના મહાન લાભના ભાગીદાર પણ થશે.
આપશ્રીની ઉદારતાને ઉલેખ ગ્રંથમાળાના હવે પછીના કેઈપણ એક પુસ્તકમાં કરવામાં આવશે. આપશ્રીની ઉદારતાને લાભ જે ગ્રંથમાળાને મળતું થઈ જાય તે જલદીથી બાકીના પુસ્તકે અમો બહાર પાડી શકીએ.
શ્રી ફૂલાભાઈ રણછોડદાસ પરિવારે અમોને ગ્રંથમાળા માટે આજ સુધી જે આર્થિક સહાયતા કરેલ છે તે માટે અમે તેઓશ્રીના આભારી છીએ. તેઓશ્રીએ નક્કી કરેલ રકમ આજ સુધીમાં મળી ગયેલ છે. ભવિષ્યમાં પણ તેમના તરફથી સહકાર મળશે તેવી અપેક્ષા રાખીએ છીએ.
જીવવિચાર અને દંડક ફરીથી છપાઈ રહી છે. દરેક પુસ્તકની બે હજાર નકલ છાપતા હોવા છતાં ચાર વર્ષના ટૂંકા ગાળામાં અમારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org