________________
૧ ર
કર્મગ્રંથ-પ પ્રશ્ન ૪૭. ચૌદમા ગુણસ્થાનકે મૂલકર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય ?
ઉત્તર : ચદમાં ગુણરથાનકે મૂલકર્મના બંધ થાન એક પણ ન હેય તેના કારણે ભૂસકારાદિ બંધસ્થાન પણ લેતા નથી. મલ એક એક કર્મના ભયસ્થાનોને આશ્રયીને
ભૂયસ્કારાદિ બંધસ્થાનેનું વર્ણન પ્રશ્ન ૪૮. જ્ઞાનાવરણીય કર્મના બંધસ્થાને કેટલા હોય ? અને તે કેટલા ગુણસ્થાનક સુધી બંધાય?
ઉત્તર : . જ્ઞાનાવરણીય કર્મનું એક બંધસ્થાન પાંચ પ્રકૃતિરૂપ હોય છે. તે દશમા ગુણસ્થાનક સુધી સતત બંધાય છે.
પ્રશ્ન ૪. જ્ઞાનાવરણીય કર્મને વિષે ભૂયસ્કારાદિ ચારે ય પ્રકારના બંધસ્થાનેમાંથી કેટલા કેટલા ઘટે છે ?
ઉત્તર : જ્ઞાનાવરણીય કર્મને એક પાંચ પ્રકૃતિરૂપ બંધસ્થાનમાં ભૂયસ્કાર બંધ એકપણ હેતે નથી, અલ્પતર બંધ હેતે નથી. અવસ્થિત બંધ-૧ હેય છે અવક્તવ્ય બંધ-૧ હોય છે. એમ કુલ બે બંધસ્થાન ઘટે છે.
પ્રશ્ન ૫૦. જ્ઞાનાવરણીય કર્મને અવસ્થિત બંધ કઈ રીતે જાણ? અને તે કેટલા ગુણસ્થાનક સુધી હોય?
ઉત્તર : જ્ઞાનાવરણીય કર્મની પાંચે પ્રકૃતિએ ધ્રુવ બંધિની હેવાથી ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં અવસ્થિત બંધરૂપે ગણાય છે. (હેાય છે.)
પ્રશ્ન પ૧. જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિરૂપ બંધસ્થાનમાં અવક્તવ્યબંધ કઈ રીતે જાણ?
ઉત્તર : જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિરૂપ બંધસ્થાનમાં અવક્તવ્ય બંધ આ પ્રમાણે જાણ.
કે ભવ્ય જીવ ઉપશમ શ્રેણું પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે જ્ઞાનાવરણીય પ્રકૃતિને અબંધક થયા. ત્યાંથી પવિત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org