________________
કેમ ગ્રંથ-પ
પ્રશ્ન ૩૭. સાતમા ગુણસ્થાનકે મૂલક ના અધસ્થાના તથા ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા કેટલા હોય ?
૧૦
''
ઉત્તર : સાતમા ગુણસ્થાનકે મૂલક ના અધસ્થાના એક અથવા એ ાય છે. (૧) સાત પ્રકૃતિનું, (૨) આઠ પ્રકૃતિનું.
ભૂયસ્કાર અંધ એક પણ ન હેાય. અલ્પતર મધ એક અથવા નહિ તથા અવસ્થિત અંધ એ અથવા એક હાય.
પ્રશ્ન ૩૮. ગુણસ્થાનકે અલ્પતર બંધ હોય અથવા નહિ એમ
કેમ ?
ઉત્તર : સાતમા ગુણસ્થાનકે જનાર જીવામાં જે જીવા છઠ્ઠા ગુણસ્થાનકથી આયુષ્યના અંધ કરતા કરતા સાતમા ગુણસ્થાનકે જઈ ત્યાં આયુષ્યને મધ પૂર્ણ કરી સાત કા બંધ કરે ત્યારે અલ્પતર 'ધ ગણાય અને સાત કમ માંધતા બાંધતા જીવ ગયેલ હાય ત્યારે ન ગણાય માટે હાય અથવા ન હાય એમ કહેલ છે.
પ્રશ્ન ૩૯. સાતમા ગુરુસ્થાનકે અવસ્થિત મધ એ અથવા એક શા માટે ?
ઉત્તર : સાતમા ગુણસ્થાનકે સાત કાઁના બંધની અપેક્ષાએ એક અવસ્થિત અંધ હોય પણ જ્યારે કોઈ જીવ આયુષ્ય બાંધતા બાંધતા આઠ કર્મોના બંધ કરતા આવે ત્યારે ત્યાં એક સમયથી અધિક કાળ ટકે છે તે કારણથી ખીજો અવસ્થિત ખ'ધ ઘટી શકે એમ લાગે છે માટે એ કહ્યા છે.
પ્રશ્ન ૪૦. આઠમા ગુણસ્થાનકના સાતેય ભાગે સ્કૂલ કર્મીના અધસ્થાને તથા ભૂયસ્કારાદિ ખંધસ્થાના કેટલા કેટલા હોય ?
ઉત્તર : આઠમા ગુણસ્થાનકના સાતેય ભાગે એક બધસ્થાન હાય. (૧) સાત પ્રકૃતિનું.
ભૂયસ્કાર બંધ ન હાય, અલ્પતર અંધ ન હોય, અવસ્થિત બધ એક હાય છે.
પ્રશ્ન ૪૧ નવમા ગુણસ્થાનકના ૧ થી ૪ ભાગે મૂલ કના બધસ્થાના તથા ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા કેટલા હોય ? કયા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org