________________
૧૫૪
કમ
-૫
પ્રશ્ન પ૭૮. સાસ્વાદન સમકિત માગણામાં જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મોના બંધસ્થાન તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા?
ઉત્તર : સાસ્વાદન સમક્તિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મોના બંધસ્થાને ૭ છે. જ્ઞાનાવરણીય–૧ : પાંચ પ્રકૃતિ દર્શનાવરણી–૧ : નવ પ્રકૃતિ વેદનીય–૧ : એક , મેહનીય–૧ : એકવીશ , આયુષ્ય-૧ : એક , શેત્ર-૧ : એક અંતશય–૧ : પાંચ ,
ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૦ છે. જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત દર્શનાવરણીય-૨ : ભૂયસ્કાર, અવસ્થિત વેદનીય–૧ : અવસ્થિત મેહનીયર : ભૂયસ્કાર, અવસ્થિત આયુષ્ય–૨ : અવક્તવ્ય, અવસ્થિત નેત્ર-૧ : અવસ્થિત અંતરાય–૧ : અવસ્થિત
પ્રશ્ન પ૭૯. સાસ્વાદન સમક્તિ માગ ણામાં નામકર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા?
ઉત્તર : સાસ્વાદન સમકિત માર્ગણામાં નામકર્મના બંધસ્થાને ૩ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૫ છે.
બંધસ્થાન-૩ : ૨૮–૨૯-૩૦. ભયસ્કારાદિ- : ૧- ૨૨. ૨૮ના બંધને–૧ અવસ્થિત રત્ના બંધને-૨ ભૂયકાર, અવસ્થિત ૩૦ના બંધને–ર ભૂયસ્કાર, અવસ્થિત
પ્રશ્ન પ૮૦. મિશ્ર સમક્તિ માર્ગણામાં જ્ઞાનાવરણીયદિ આઠેય કર્મના બંધસ્થાને તથા ભયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા?
ઉત્તર : મિશ્ર સમકિત માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ આઠેયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org