________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧ ૭૧
(૪) ત્રીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ (૫) 55 ) , અવક્તવ્ય બંધ ( ૬ ) , , , અવસ્થિત બંધ
પ્રશ્ન પર૭, એકેન્દ્રિયાદિ ચાર જાતિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે?
ઉત્તર : એકેન્દ્રિયાદિ ચાર જાતિ માર્ગણામાં જ્ઞાનાવરણયાદિ છે. કર્મનાં બંધસ્થાને આ પ્રમાણે છે :
(૧) જ્ઞાનાવરણીય કર્મનું એક બંધ પાંચ પ્રકૃતિનું (૨) દર્શનાવરણય , , (૩) વેદનીય , , , એક છે (૪) આયુષ્ય
, એક છે (૫) ગેત્ર ,, , , એક છે (૬) અંતરાય , , , પાંચ ભૂયસ્કારાદિ બંધસ્થાને ૭ છે : (૧) જ્ઞાનાવરણીય કર્મને એક અવસ્થિત બંધ (૨) દર્શનાવરણીય , , અવસ્થિત બંધ (૩) વેદનીય છે , અવસ્થિત બંધ (૪) આયુષ્ય
, અવક્તવ્ય બંધ (૫) આયુષ્ય , , અવસ્થિત બંધ (૬) ગેત્ર
, અવસ્થિત બંધ
અવસ્થિત બંધ પ્રશ્ન પ૨૮. એકેન્દ્રિયાદિ ચાર જાતિ માર્ગણામાં મેહનીય કમનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે?
ઉત્તર : એકેન્દ્રિયાદિ ચાર જાતિમાં મેહનીય કર્મનાં બે બંધસ્થાને છે ?
(૧) બાવશ પ્રકૃતિનું, (૨) એકવીશ પ્રકૃતિનું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org