________________
પંચમ, કર્મગ્રંથ પ્રશ્નોત્તરી. ભા.-૨
પ્રકૃતિ બંધ અધિકાર વર્ણન મૂપિયડીણ અડસર છેબધેસુ તિ િભૂગાર અપત્તરા તિય ચરો અવટિયા ન હુ અવત્તા પર
ભાવાર્થ –મૂલ પ્રકૃતિના ૮-૭-૬ અને ૧ એમ ચાર બંધ સ્થાનને વિષે ત્રણ ભયસ્કાર બંધ, ત્રણ અલ્પતર બંધ, ચાર અવસ્થિત બંધ હોય છે અને અવકતવ્ય બંધ એક પણ હેતે નથી | ૨૨ |
એગાદ હિંગ ભૂઓ એગાઈ ઊણ ગમ્મિ અપ્પત્તરો તમ્મરોવટિયાઓ પઢએ સમયે અવત્તા . ૨૩
ભાવાર્થ :–એકાદિ પ્રકૃતિનાં બંધથી અધિક પ્રકૃતિને બંધ કરે તે ભૂયકાર બંધ કહેવાય જે પ્રકૃતિઓને બંધ કરતે હોય તેનાથી હીન પ્રકૃતિઓને બંધ કરે તે અલ્પતર બંધ, જે બંધ ચાલતું હોય એટલે ને એટલે બંધ કરે તે અવસ્થિત બંધ, તથા અબંધક થઈને ફરીથી બંધની શરૂઆત કરવી તેના પહેલા સમયે અવક્તવ્ય બંધ કહેવાય ૨૩ |
નવ છે ચઉ દસે દુદુ તિ૬ મેહે દ ઈવીસ સારસ તેરસ નવ પણ ચઉ તિ ૬ ઈકો નવ અ૬ દસ દુન્નિ છે ૨૪ છે
ભાવાર્થ :–દર્શનાવરણીય કર્મને વિષે ૯, ૬ અને ૪ એમ ત્રણ બંધસ્થાનો હોય છે તેમાં ભૂયસ્કાર બંધ બે, અલ્પતર બંધ બે, ત્રણ અવસ્થિત બંધ અને બે અવકતવ્ય બંધ હોય છે. - મોહનીય કર્મને વિષે ૨૨–૨૧-૧૭-૧૩-૯-૫-૪-૭-૨ અને એક એમ ૧૦ બંધસ્થાને હોય છે. તેમાં ૯ ભૂયસ્કાર બંધ, ૮ અલ્પતર બંધ, ૧૦ અવસ્થિત બંધ અને બે અવક્તવ્ય બંધ પ્રાપ્ત થાય છે. તે ૨૪ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org