SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૩૩૬. દશમા ગુણસ્થાનકે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : પ્રવસત્તા–૯૧ + અધ્રુવસત્તા–૨૧ = ૧૧૨ ૯૧ + , ૨૦ = ૧૧૧ ,, ૯૧ + , ૧૪ = ૧૦૫ » ૯૧ + , ૧૩ = ૧૦૪ પ્રશ્ન ૩૩૭. બારમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૯૦ + અધવસત્તા-૨૧ = ૧૧૧ » ૯૦ + , ૨૦ = ૧૧૦ » ૯૦ + ૧૪ = ૧૦૪ » ૯૦ + , ૧૩ = ૧૦૩ પ્રશ્ન ૩૩૮. બારમા ગુણસ્થાનકના અંત સમયે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૮૮ + અધુવસત્તા–૨૧ = ૧૦૯ એ ૮૮ + , ૨૦ = ૧૦૮ » ૮૮ + y ૧૪ = ૧૦૨ » ૮૮ + , ૧૩ = ૧૦૧ પ્રશ્ન ૩૩ તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી ચારેય વિકલ્પોથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૭૪ + અધુવસત્તા-૨૧ = " by ૭૪ + y) ૨૦ = ૯૪ ૭૪ + + ૧૪ = ૮૮ ૭૪ + ૧૩ = ૮૭. પ્રશ્ન ૩૪૦ ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે બે વિકલપેથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૮ + અધુવસત્તા–૪ = ૧૨ અથવા ; ૮ + + ૫ = ૧૭. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy