________________
તીથ–ઉદ્ધારક પૂ. આ. શ્રીમદ્ વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યશ્રીના શિષ્ય સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જીતમૃગાંકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણ વિજયજી મહારાજ આ પુસ્તકના મેટરને ક્ષતિરહિત કરવામાં ખૂબ જ સહાયક બન્યા છે. તે માટે આપણે તેઓશ્રીના ખૂબ ખૂબ ગઈ છીએ.
અભ્યાસી તથા જિજ્ઞાસુ વર્ગની માગને પહોંચી વળવા આપશ્રીના ઉદાતા ભય સહકારની અમને ખાસ જરૂર છે.
મૂળ નાર નિવાસી હાલ સુરત–ગોપીપુરામાં વસતા સ્વ. પટેલ ફૂલાભાઈ રણછોડભાઈ પરિવારના અમે ઘણું ઘણું આભારી છીએ. સુભાષભાઈ તથા તેમના માતુશ્રીની ઉદારતા અત્રે ઉલ્લેખનીય છે.
કર્મગ્રંથ-પને પહેલે ભાગ ટૂંક સમયમાં જ પ્રેસમાં જશે. પ્રેસ-દોષ શુદ્ધિપત્રકમાં જોઈ સુધારીને વાંચવા અમારી ભલામણ છે.
લિ. સંઘ સેવક શાહ અશોક કે.
સુરત
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org