SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫૭૯. ચાર અનંતાનુબંધી કષાયને વિષે કેટલા ભાવે હોય ? ઉત્તર : પાંચે ભારે હોય છે : ઔદયિક ભાવ : ૧ કે ૨ જે. ક્ષપશમ ભાવ : ૩ થી ૭ ગુણ. સુધી. ઉપશમ ભાવ : ૩ થી ૧૧ મા સુધી. ક્ષાયિક ભાવ : ૩ થી ૧૪. પારિમિક ભાવ : ૧ થી ૧૧ મા સુધી જાણ. પ્રશ્ન ૧૫૮૦. ચાર અપ્રત્યાખ્યાનીય કષાયને વિષે કેટલા ભાવ હોય ? ઉત્તર : પાંચે ય ભાવે હોય છે : ઔદયિક ભાવ : ૧ થી ૪ સુધી. ક્ષપશમ ભાવ : ૫ થી ૯ મા ગુણ. સુધી. ઉપશમ ભાવ : ૯માના ત્રીજા ભાગથી ૧૧ મા સુધી. પરિણામિક ભાવ : ૧ થી ૧૧ સુધી. ક્ષાયિક ભાવ : ૯માના બીજા ભાગથી ૧૪ મા સુધી. પ્રશ્ન ૧૫૮૧, ચાર પ્રત્યાખ્યાનીય કષાયને વિષે કેટલા ભાવે હોય ? ઉત્તર : પાંચે ભાવ હોય છે : ઔદયિક ભાવ : ૧ થી ૫. પશમ ભાવ : ૬ થી ૯ માના બીજા ભાગ સુધી. ઉપશમ ભાવ : ૯/૨ ભાગથી ૧૧. સાયિક ભાવ : ૯/૩ થી ૧૪. પરિણામિક : ૧ થી ૧૧. પ્રશ્ન ૧૫૮ર સંજ્વલન ૩ કષાયને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : ઔદયિક ભાવ : ૧ થી ૯ માના અમુક અમુક ભાગ સુધી ક્ષયે પશમ ભાવ : ૧ થી ૯ માના જ છે ? A Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy