________________
૧૬૪
ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર મહાદંડકમાં ૯૮ બેલના અલ્પાબહત્વમાં પહેલા બે બેલ સંખ્યાતા છે. ત્રીજા બેલથી તેતરમાં બોલ સુધીના બધા અસંખ્યાતા છે. એનાથી અભવ્ય અનતગુણ એથે અનંતે હોય છે. એનાથી સમકિતથી પડેલા છે અનંતગુણ પાંચમે અને તે છે. એનાથી સિદ્ધના જીવે અનંતગણ તે પાંચમે અનંત છે. મતાંતરે સિદ્ધના જીવે આઠમા અનંતે છે. ૭૭ થી ૯૮ સુધી બાવીશ બેલ આઠમા અનંતે રહેલા છે. (૧) સિદ્ધના છથી બાદર પર્યાપ્ત વનસ્પતિ છે અનંતગુણા તેનાથી (૨) બાદરપર્યાપ્તા જી વિશેષાધિક (૩) બાદર અપર્યાપ્તા વનસ્પતિઓ અસંખ્યાત ગુણા (૪) બાદર અપર્યાપ્તા જી વિશેષાધિક તેનાથી (૫) બાદર છવ વિશેષાધિક (૬) અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ અસંખ્યાત ગુણા (૭) અપર્યાપ્તા સૂક્ષ્મ જી વિશેષાધિક (૮) પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ સંખ્યાત ગુણ (૯) પર્યાપ્તા સૂક્ષ્મ જી વિશેષાધિક (૧૦) સૂક્ષ્મ જી વિશેષાધિક (૧૧) ભવ્ય જી વિશેષાધિક (૧૨) નિગોદ જી વિશેષાધિક તેનાથી (૧૩) વનસ્પતિ છે કે, (૧૪) એકેન્દ્રિય છે , (૧૫) તિર્યંચ છ (૧૬) મિથ્યાદષ્ટિ જીવો (૧૭) અવિરતિ જ (૧૮) સકષાયી જીવે (૧૯) છદ્મસ્થ જીવે (૨૦) સગી જીવે (૨૧) સંસારી છે , (૨૨) સર્વ જી વિશેષાધિક છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org