SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩૫ ઉત્તર : ૪ ભાંગા ઘટે છે. (૧) ક્ષાયિક-પરિણામિક (૨) ક્ષાયિક-ઔદયિક-પારિણામિક (૩) પશમિક-ઔદયિક-પારિણામિક (૪) ક્ષાયિક-ક્ષપશમિક-ઔદયિક-પરિણામિક પ્રશ્ન ૧૪૭૯. કઈ પણ પાંચ ભાંગ ઘટી શકે એવી માર્ગણીઓ કેટલી? ઉત્તર : એવી માગણાઓ ૧૦ છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, શુકલ લેડ્યા, ભવ્ય, સન્ની તથા આહારી માર્ગણું. પ્રશ્ન ૧૪૮૦, કઈ પણ ચાર ભાંગાઓ હોય એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી ૧૦ માર્ગણાઓ છે ૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન તથા અનાહારી માગણ, ક્ષાયિક સમકિત. પ્રશ્ન ૧૪૮૧. કઈ પણ ત્રણ ભાંગાએ હોય એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી માગણીઓ ૨૦ છે. ક ગતિ, ૩ વેદ, ૪ કષાય, સામાયિક, છેદપસ્થાનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, કૃષ્ણાદિ ૫ વેશ્યા. ત્રણ ગતિમાં નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ જાણવી. પ્રશ્ન ૧૪૮૨. કઈ પણ બે ભાગ હોય એવી માગણીઓ કેટલી? ઉત્તર : એવી માગણીઓ ૪ છે. કેવલજ્ઞાન, પરિહારવિશુદ્ધ ચારિત્ર, કેવલદર્શન, સૂક્ષ્મ પરાય ચારિત્ર. પ્રશ્ન ૧૪૩. કેઈપણ એક ભાગે હેય એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી ૧૯ માર્ગણાઓ છે. એકેદ્રિયદિ ચાર જાતિ, પૃથ્વીકાયાદિપ કાય, ૩ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ઉપશમસમક્તિ, અસજી તથા ક્ષપશમ સમકિત, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy