SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩૩ પ્રમ ૧૪૬૮ સૂક્ષ્મ સંપરય માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાંગી ઘટે ? ઉત્તર : બે ભાંગ ઘટે છે. (૧) ઉપશમ પશમ ઔદયિક પારિણમિક (૨) ક્ષાયિક , , , પ્રશ્ન ૧૪૬૯ યથાખ્યાત ચારિત્રમાં સાન્નિપાતિકના કેટલા ભાગ ધટે ? ઉત્તર : ચાર ભાંગ ઘટે છે. (૧) ક્ષાયિક દયિક પરિણામિક (૨) ઉપશમ ક્ષપશમિક ઓદયિક પાણિમિક (૩) ક્ષાયિક , (૪) ઉપશમ-ક્ષાયિક-ક્ષપશમિક-ઔદયિક-પારિણામિક પ્રશ્ન ૧૪૭૦. ચક્ષુ-અચક્ષુ-દર્શન, અવધિદર્શન માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાગી ઘટે ? ઉત્તર : ચાર ભાંગ ઘટે છે. (૧) ક્ષપશમિક ઔદયિક પારિણામિક (૨) ઉપશમ ક્ષયપશમિક , (૩) ક્ષાયિક ,, , (૪) ઉપશમ ક્ષાયિક ક્ષયે પથમિક , પ્રશ્ન ૧૪૭૧, કેવલજ્ઞાન કેવલદર્શન માર્ગગામાં સાન્નિપતિના કેટલા ભાંગ ઘટે? ઉત્તર : બે ભાંગ ઘટે છે. (૧) ભાયિક-પારિણામિક (૨) ક્ષાયિક-ઔદયિક-પારિણામિક પ્રશ્ન ૧૪૭૨. કૃષ્ણાદિ પ લેગ્યામાં સાન્નિપાતિના કેટલા ભાગ ઘટે ? ઉત્તર : ૩ ભાંગ ઘટે છે, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy