________________
ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : કૃણ–નીલ અને કાપિત એ ત્રણ લેશ્યામાં એકથી છ ગુણસ્થાનકે હેાય છે.
(૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ સમ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત સર્વવિરતિ.
પ્રશ્ન ૩૪૮. પહેલી ત્રણ અશુભ લેશ્યામાં દેશવિરતિ આદિ ગુણસ્થાનકે શી રીતે ઘટે?
ઉત્તર : કૃષ્ણ-નીલ તથા કાપિત એ ત્રણ અશુભ લેસ્થામાં વિદ્યમાન છને નવું સમક્તિ, દેશવિરતિ કે સર્વ વિરતિ પ્રાપ્ત થતાં નથી પણ તે ગુણે પામ્યા પછી કૃષ્ણદિ અશુદ્ધ લેશ્યા પણ પ્રાપ્ત થઈ શકે છે તેમાં સમ્યક્ત્વાદિ ગુણેને નાશ થતું નથી તે કારણથી (પૂર્વ પ્રતિપત્નની અપેક્ષાએ) એ અશુભ લેગ્યામાં છ ગુણસ્થાનકે કહેલા છે.
“સમ્મત્ત સુએ સવ્વાસુ, બહઈ સુદ્ધાસુ તિસુવ ચારિત્ત I
પુવ પડિવએ પુણ અણુયરી એ લેસાએ ) પ્રશ્ન ૩૪૯. તેને–પધ લેગ્યામાં કેટલા ગુણસ્થાનકે હેય ? ક્યા કયા?
ઉત્તર : તેજે–પદ્મ લેફ્સામાં એકથી સાત ગુણસ્થાનક હોય છે.
(૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ સમ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત સર્વ, (૭) અપ્રમત્ત સર્વવિરતિ.
પ્રશ્ન ૩૫૦ અનાહારી માગણામાં કેટલા ગુણસ્થાનકે હોય? કયા ક્યા?
ઉત્તર : અનાહારી માર્ગણામાં પાંચ ગુણસ્થાનકે હેાય છે.
(૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) અવિરતિ સમ, (૪) સંગી કેવલી, (૫) અગી કેવલી.
પ્રશ્ન ૩૫૧. એ પાંચ ગુણસ્થાનકે અનાહારીમાં શી રીતે ઘટે છે?
ઉત્તર : પહેલું, બીજુ તથા શું ગુણસ્થાનક વિગ્રહગતિમાં રહેલા છેને બે વિગ્રહમાં એક સમય તથા મિથ્યાત્વ ગુણસ્થાનક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org