________________
૭ર
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૩૦૦. કઈ પણ બે જીવભેદે ઘટે એવી માર્ગીઓ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કોઈ પણ બે જીવભેદે ઘટી શકે એવી ૧૬ માર્ગણુઓ હોય છે.
(૧) નરકગતિ, (૨) દેવગતિ, (૩) બેઈન્દ્રિય જાતિ, (૪) તેઈન્દ્રિય જાતિ, (૫) ચઉરીન્દ્રિય જાતિ, (૬) મતિજ્ઞાન, (૭) શ્રુતજ્ઞાન, (૮) અવધિજ્ઞાન, (૯) વિર્ભાગજ્ઞાન, (૧૦) અવધિ દર્શન, (૧૧) પદ્ય લેશ્યા, (૧૨) શુલ લેશ્યા, (૧૩) ઉપશમ સમકિત, (૧૪) પશમ સમકિત, (૧૫) ક્ષાયિક સમકિત તથા (૧૬) સન્ની માર્ગણા.
પ્રશ્ન ૩૦૧. કઈ પણ ત્રણ જીવભેદે ઘટી શકે એવી માર્ગણાઓ કેટલી છે? કઈ કઈ ?
ઉત્તર : કઈ પણ ત્રણ જીવભેદો ઘટે એવી માર્ગણાઓ ત્રણ હોય છે.
(૧) મનુષ્યગતિ, (૨) ચક્ષુ દર્શન, (૩) તે લેશ્યા.
પ્રશ્ન ૩૦૨. કઈ પણ ચાર જીવભેદ ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર કોઈ પણ ચાર જીવલે ઘટે એવી માર્ગણાઓ નવા હોય છે.
(૧) એકેન્દ્રિય જાતિ, (૨) પંચેન્દ્રિય જાતિ, (૩) પૃથ્વીકાય, (૪) અપૂકાય, (૫) તેઉકાય, (૬) વાયુકાય, (૭) વનસ્પતિકાય, (૮) પુરૂષદ, (૯) સ્ત્રીવેદ. - પ્રશ્ન ૩૦૩. કઈ પણ પાંચ છવભેદ ઘટે એવી માર્ગણુએ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ પાંચ છવભેદ ઘટે એવી માર્ગણ એક હેય છે. (૧) વચન ચોગ માર્ગણા.
પ્રશ્ન ૩૪. કઈ પણ છ છવભેદે ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ ?
ઉત્તર : કઈ પણ છ છવભેદ ઘટે એવી માર્ગણ એક હોય છે. (૧) મતાંતરે ચક્ષુદર્શન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org