________________
પ્રશ્નાત્તરી ભાગ-૧
પ્રશ્ન-૬૭ સત્યા સત્ય મનયાગ કેને કહેવાય ?
ઉત્તર : જીવ જે વિચારણા કરે તેમાં અમુક વિચારણા સાચી હાય અને અમુક વિચારણા ખાટી હાય તેથી આવા પ્રકારની વિચારણાને સત્યા સત્ય મનયોગ કહેવાય.
પ્રશ્ન-૬૮ અસત્યામૃષા મનચેગ કાને કહેવાય?
૧૬)
ઉત્તર : સત્ય, અસત્ય તથા સત્યા સત્ય વિચારણાઓથી જે ભિન્ન સ્વરૂપની વિચારણાએ તે અસત્યાભ્રષા મનયેાગ કહેવાય છે. પ્રશ્ન-૬૯ સત્ય વચન યાગ કાને કહેવાય ?
ઉત્તર : જિનેશ્વર ભગવંતાએ પ્રરૂપણા કરેલ તત્ત્વને તે રૂપે પ્રરૂપવા અથવા સત્ય અને હિતકારી ભાષા મેલવી તે સત્ય વચન ચેત્ર કહેવાય છે.
પ્રશ્ન-૭૦ અસત્ય વચન યાગ કાને કહેવાય ?
:
ઉત્તર ઃ જિનેશ્વર ભગવંતાએ પ્રરૂપણા કરેલ તત્ત્વોથી વિપરીત પણે વચન મેાલવું તે અસત્ય વચન ચેગ કહેવાય છે.
પ્રશ્ન-૭૧ સત્યાસત્ય વચનયોગ કે।ને કહેવાય ?
ઉત્તર : જે ભાષા બેલાય છે તેમાં ઘેાડુ સત્ય હોય તથા થોડું અસત્ય પણ હોય તે સત્યા સત્ય વચન ટેગ કહેવાય છે,
પ્રશ્ન-૭૨ અસત્યામૃષા વચનયોગ કેને કહેવાય ?
ઉત્તર : સત્ય, અસત્ય અને સત્યાસત્ય વાણીથી જે વ્યવહારુ ભિન્ન પ્રકારની વાણી ( ભાષા ) તે અસત્યામૃષા વચનાગ કહેવાય છે. પ્રશ્ન-૭૩ ઔદારિક કાયયેાગ કાને કહેવાય? અને તે કયા કયા જીવાને વિષ હાય ?
ઉત્તર : જીવા ઔદારિક વણાના પુદૂંગલાને લઈ ઔદારિક રૂપે પરિણામ પમાડી વિસર્જન કરે તે ઔદારિક કાયયેાગ કહેવાય છે. અને તે તિય``ચા તથા મનુષ્યાને વિષે હાય છે.
પ્રશ્ન-૭૪ ઔદારિક મિશ્ર કાયયેાગ કાને કહેવાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org