________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૮
- મૂલકર્મના ચાર બંધસ્થાનને વિષે માર્ગણુઓનું વર્ણન :
પ્રશ્ન ઉપષ. આઠ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગમાં ઘટે ? કઈ કઈ?
ઉત્તર : આઠ પ્રકૃતિનું બંધસ્થાન ૫૫ માણાઓમાં ઘટે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સૂક્ષ્મ સંપાય, યથાખ્યાત સિવાય ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિશ્ર–સમકિતઉપશમ સિવાય ૪ સમકિત, સની, અસત્ની તથા આહારી.
પ્રશ્ન ૭૫૬, સાત પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગગાઓમાં ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : સાત પ્રકૃતિનું બંધસ્થાન પ૮ માર્ગણાઓમાં ઘટે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૪ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ જ્ઞાન, પ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંસી, અસત્ની, આહારી, અનાહારી.
પ્રશ્ન ૭૫૭, છ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માણાઓમાં ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : છ પ્રકૃતિનું બંધસ્થાન ૨૧ માર્ગણાઓમાં ઘટે છે.
મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 3 ભેગ, લેભ કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મ સં૫રાય સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્ય, ભવ્ય, ઉપશમક્ષાયિક સમક્તિ, સંજ્ઞી, આહારી.
પ્રશ્ન ૭૫૮. એક પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માણએમાં ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : એક પ્રકૃતિનું બંધસ્થાન ૨૩ માગણીઓમાં ઘટે છે.
મનુષગતિ, પંચ. જાતિ, ત્રસકાય, યોગ, ૫ જ્ઞાન, થથા. ખ્યાત-સંયમ, ૪ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમકિત, સત્તા આહારી તથા અનાહારી
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org