________________
१४४
ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : અભવ્ય જેમાં છ દ્વારેના નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪
(૨) ગુણસ્થાનક–૧ઃ ૧ લું. (૩) ગ-૧૩ : આહારક-૨ વિના (૪) ઉપગ-પ : ૩ અજ્ઞાન, ૨ દર્શન. (૫) લેશ્યા–દ. (૬) અલ્પબદુત્વ : સર્વથી થોડા-૧.
પ્રશ્ન ૬૦૧. ઉપશમ સમકિત માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા?
ઉત્તર : ઉપશમ સમકિત માર્ગણમાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક એક અથવા બે : સંજ્ઞી પર્યાપ્ત અથવા અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૮ : ૪ થી ૧૧. (૩) ગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન.
(૫) લેશ્યા-૬. (૬) અ૫બહત્વ : સંખ્યાતગુણ–૨.
પ્રશ્ન ૬૦૨. પશમ સમિતિમાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા?
ઉત્તર : ક્ષેપશમ સમકિત માગણમાં છ દ્વારેન નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૪: ૪ થી ૭.
(૩) ગ–૧૫. (૪) ઉપયોગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન.
(૫) લેશ્યા-૬. (૬) અપબદ્ધત્વ : અસંખ્યાતગુણ–૪.
પ્રશ્ન ૬૩. ક્ષાયિક સમકિત માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદો ઘટે છે? કયા કયા?
ઉત્તર : ક્ષાયિક સમકિત માર્ગણામાં છ દ્વારેના નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૧૧ : ૪ થી ૧૪.
(૩) ગ-૧૫,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org