________________
૧૨૬
ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : પદ્મ લેશ્યાવાળા છ કરતાં તેને વેશ્યાવાળા જીવો સંખ્યાત ગુણ હોય છે કારણ કે સૌધર્મ-ઈશાન-તિષીનાં દેવો તથા કેટલાંક ભવનપતિ વ્યંતર દેને, સંખ્યાત-અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક મનુ તથા તિય"ને, તથા કેટલાક બાદર અપર્યાપ્તા પૃથવી-અપ-પ્રત્યેક વનસ્પતિકાય છેને હોય છે તે કારણથી સંખ્યાત ગુણા થાય છે.
પ્રશ્ન પ૩૧, તે જે લેશ્યાવાળા જે અસંખ્યાત ગુણ શાથી નહિ?
ઉત્તર : સઘળાંય પદ્ધ લેશ્યાવાળા તિર્યંચ આદિ પ્રાણી ગણેની અપેક્ષાએ તે લેશ્યાવાળા જ સંખ્યાત ગુણ જ શાસ્ત્રમાં કહેલ હેવાથી સંખ્યાત ગુણ થાય છે. અસંખ્યાત ગુણે થતાં નથી.
પ્રશ્ન પ૩ર, કાપિત લેશ્યાવાળા જ કેટલા હોય છે? શાથી?
ઉત્તર : તે લેશ્યાવાળા કરતાં કાત લેશ્યાવાળા છો અનંતગુણા હોય છે કારણ કે અનંતકાય વનસ્પતિ ઓને પણ તે લેશ્યા હોય છે.
પ્રશ્ન પ૩૩. નીલ ગ્લેશ્યાવાળા જ કેટલા હોય છે? શાથી?
ઉત્તર : કાપત લેયાવાળા જ કરતાં નીલ વેશ્યાવાળા છે વિશેષાધિક હોય છે. કારણ કે કેટલાક ત્રીજી અને પાંચમી નારકીના જીવોને તે લેશ્યા હેય તથા ચોથી નારકીનાં જીવોને નીલ ગ્લેશ્યા હોય છે તે અધિક ઉમેરવાથી વિશેષાધિક થાય છે. તથા કાપિત લેશ્યાવાળા જીવોથી સંકલિષ્ટ અધ્યવસાયવાળા જ કાંઈક અધિક નીલ ગ્લેશ્યાવાળા હોય છે.
પ્રશ્ન પ૩૪. કૃષ્ણ લેશ્યાવાળા જીવો કેટલા હોય છે? શાથી?
ઉત્તર : નલ લેશ્યાવાળા જીવો કરતાં કૃષ્ણ લેશ્યાવાળા છો વિશેષાધિક હોય છે કારણ કે નીલ વેશ્યાનાં અધ્યવસાયથી અતિ સંકલિષ્ટ અધ્યવસાય કૃષ્ણ વેશ્યાવાળાને હોય છે તેથી વિશેષાધિક થાય છે અથવા પાંચમી નારકીનાં કેટલા છ તથા છઠ્ઠી અને સાતમી નારકનાં છે વિશેષ ઉમેરાતાં હેવાથી થાય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org