________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૦૫
પ્રશ્ન ૪૪૩. કઈ પણ છ ભેદ ઘટે એવી માર્ગણુઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ છ ભેદે ઘટે એવી માર્ગણએ ૨ હેાય છે. (૧) દેશવિરતિ ચારિત્ર (૨) મિશ્ર સમકિત.
પ્રશ્ન ૪૪૪. કેઈપણ સાત (ઉપયોગ) ભેદ ઘટે એવી માગણીઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : કોઈપણ સાત ઘટે એવી માર્ગણુઓ ૧૧ હેય છે.
(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (પ) સામાયિક ચારિત્ર (૬) છેદેપસ્થાપનીય ચારિત્ર (૭) પરિહાર વિશુદ્ધ ચારિત્ર (૮) સૂક્ષ્મ સંપરા ચારિત્ર (૯) અવધિ દર્શન (૧૦) ઉપશમ સમકિત (૧૧) પશમ સમકિત
પ્રશ્ન ૪૪૫. કેઈપણ આઠ ભેદ ઉપગના ઘટી શકે એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : કેઈપણ આઠ ભેદ ઘટે એવી માર્ગણાઓ એક પણ હેતી નથી.
પ્રશ્ન ૪૪૬. કેઈપણ નવ ભેદ ઘટે એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ ?
ઉત્તર : કેઈપણ નવ ભેદ ઘટે એવી માગણએ ૬ હેાય છે. (૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (3) દેવગતિ (૪) યથાખ્યાત ચારિત્ર (૫) અવિરતિ ચારિત્ર (૬) ક્ષાયિક સમકિત.
પ્રશ્ન ૪૪૭, કોઈ પણ દશ ભેદ ઘટે એવી માર્ગણએ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : કેઈપણ દશ ભેદે ઘટે એવી માર્ગણ ૧૨ હોય છે.
(૧) કેધ (૨) માન (૩) માયા (૪) લેભ (૫) ચક્ષુદર્શન (૬) અચક્ષુ દર્શન (૭) કૃષ્ણ લેશ્યા (૮) નીલ ગ્લેશ્યા (૯) કાપિત લેશ્યા (૧૦) તેજે લેશ્યા (૧૧) પદ્મ લેશ્યા (૧૨) અનાહારી.
પ્રશ્ન ૪૪૮. બારેય ભેદ ઘટે એવી માર્ગણાઓ કેટલી હોય
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org