________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૯૯
શ્રુતજ્ઞાન (૧૩) અવધિજ્ઞાન (૧૪) અચક્ષુ દર્શન (૧૫) અવધિ દર્શન (૧૬) કૃષ્ણ લેશ્યા (૧૭) નીલ ગ્લેશ્યા (૧૮) કાપિત લેશ્યા (૧૯) તેને લેશ્યા (૨૦) પ લેશ્યા (૨૧) શુકલ લેશ્યા (૨૨) ભવ્ય (૨૩) ક્ષપશમ સમક્તિ (૨૪) ક્ષાયિક સમકિત (૨૫) સંત્તી (૨૬) આહારી.
બાસઠ માર્ગણાઓમાં ઉગ દ્વારનું વર્ણન તિઅનાણ નાણ પણ ચ9 દેસણ બાર જિઅ લખણવઓગા ! વિણ મણનાણ કેવલ નવ સુર તિરિ નિરય અજયેસુ ૩૩ /
અથ :–ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન, ચાર દર્શન એ બાર જીવન લક્ષણ રૂપ ઉપગ કહેવાય છે. મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયનાં નવ ઉપગ દેવતા–નારકી–તિર્યંચ તથા અવિરતિમાં હોય || ૩૦ ||
પ્રશ્ન ૪૦. ઉપગ કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તર : ઉપગનાં બાર ભેદ છે. તે આ પ્રમાણે
(૧) મતિ જ્ઞાન (૨) શ્રુત જ્ઞાન (૩) અવધિ જ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવલજ્ઞાન (૬) મતિ અજ્ઞાન (૭) શ્રુત અજ્ઞાન (૮) વિભંગ જ્ઞાન (૯) ચક્ષુ દર્શન (૧૦) અચક્ષુ દર્શન (૧૧) અવધિ દર્શન અને (૧૨) કેવલ દર્શન.
પ્રશ્ન ક૨૧. દેવગતિ-નરકગતિ-તિર્યંચગતિ તથા અવિરતિ ચારિત્ર માર્ગમાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા ?
ઉત્તર : દેવગતિ–નરકગતિ-તિર્યંચગતિ તથા અવિરતિ ચારિત્ર એ ચાર માર્ગણાઓમાં નવ ઉપયોગ હોય છે.
(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (૪) મતિ અજ્ઞાન (૫) શ્રત અજ્ઞાન (૬) વિભંગ જ્ઞાન (૭) ચક્ષુદર્શન (૮) અચક્ષુદર્શન (૯) અવધિદર્શન.
પ્રશ્ન ૪૨૨દેવગતિ આદિ માર્ગણામાં મન:પર્યવજ્ઞાન આદિ ત્રણ ઉપયોગ શા માટે ન હોય?
ઉતર : દેવગતિ, નરકગતિ અને અવિરતિ માર્ગણામાં ચારિત્ર હોતું નથી જ્યારે મન પર્યાવજ્ઞાનાદિ ચારિત્રવંત છને હેય છે, તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org